ભાવનગર શિશુવિહારના બાળ ચિત્ર કેલેન્ડરમાં મહાત્મા ગાંધી નગરપાલિકા ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ૧૫૦ પ્રસંગે દોરાયેલા ચિત્રો દરવર્ષે જેમ બાળ ચિત્રો માંથી ઉત્તમ ચિત્રો નું સંકલન કરી અતિ સુંદર કેલેન્ડર નું વિમોચન પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે કરાય છે તેમાં સમાવી શકાય તેવા ચિત્રો ની પસંદગી કરી વાર્ષિક કેલેન્ડર પ્રકાશિત કરાય છે આવી રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા ઉત્તમ વિચારો વ્યક્ત કરતી ચિત્ર પ્રવૃત્તિ દ્વારા મહાત્મા ગાંધી ના સમગ્ર જીવન કવન ને તદ્રશ્ય કરાવતી હજારો પાના ના પુસ્તક કે પ્રવચનો માં સમાવી ન શકાય તેવા ઉમદા આચરણ ને એક માત્ર ચિત્ર દ્વારા શીખ આપી જતા બાળ ચિત્રકારો ના ચિત્રો માંથી આગામી વર્ષ ૨૦૨૪ ના વાર્ષિક કેલેન્ડર માં સમાવિષ્ટ કરી પ્રકાશિત કરાય છે
શિશુવિહારના બાળ ચિત્ર કેલેન્ડરમાં મહાત્મા ગાંધી નગરપાલિકા ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ૧૫૦ પ્રસંગે દોરાયેલા ચિત્રો

Recent Comments