અમરેલી તાલુકાના શેડુભાર ગામે શેડુભારના પાટીયે થી શેડુભાર ગામ તરફના રસ્તે ચોમાસા દરમ્યાન ખુબ જ પાણીનો ધસારો થાય છે અને ભરાવો પણ થાય છે , અને આ જગ્યાએ મસમોટા ખાડા પણ પડી ગયેલ છે અને આ ખાડામાં પાણીનો ખુબ જ ભરાવો થવાથી શેડુભાર , ખીજડીયા રાદડીયા , અડતાળા ગામના ગામ લોકોને અવરજવર કરવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે , આથી ત્વરીત અમરેલી તાલુકાના શેડુભાર ગામે શેડુભારના પાટીયે થી શેડુભાર ગામ તરફના રસ્તે માઈનોર બ્રીજ બનાવવાની ભલામણ કરતાં વીપુલ પોંકીયા.
શેડુભાર ગામે માઇનોર બ્રીજ બનાવવા અરજી કરતાં અમરેલી તાલુકા કોંગી ઉપપ્રમુખ વિપુલ પોંકીયા

Recent Comments