સમગ્ર દેશ જ્યારે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહયો છેતે ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ પ્રેરિતશ્યામ સેના દ્વારા પાંચમાં નવરાત્રી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.આ નવરાત્રી ઉત્સવમાં ખેલૈયા ભાઇઓ-બહેનો ખૂબજ બહોળી સંખ્યામાંઉત્સાહપૂર્વક ભાગ લઇ રહયા છે અને ઓરકેષ્ટ્રાના તાલે ઝૂમી રહયા છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિ પ્રમુખ શ્રી ગોવિંદભાઇ હીરજીભાઇ પરમારતથા શ્યામ સેના પ્રમુખ સુરેશભાઇ ભરતભાઇ પરમાર તથા ટ્રસ્ટી મંડળ અને કારોબારી સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી રહયા છે.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ પ્રેરીત શ્યામ સેના-સાવરકુંડલા દ્વારા પાંચમાં નવરાત્રી ઉત્સવનું ભવ્ય આયોજન

Recent Comments