શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને મહુવા ના બેલમપુર જીવન જ્યોત વિધાલય ના ૧૫૦ છાત્રો
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા જીવન જ્યોત વિધાલય ના ધોરણ ૪ થી ૧૨ ના ૧૫૦ વિધાર્થી ઓ અને વિદ્યાર્થની ઓ મહુવા ના બેલમપુર ખાતે ચાલતી જીવન જ્યોત વિધાલય ના ૧૫૦ છાત્રો એ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન પૂજન અર્ચન કર્યા હતા રાત્રી રોકાણ ભોજન પ્રસાદ નો લાભ મેળવ્યો હતો
Recent Comments