fbpx
અમરેલી

સનરાઈઝ સ્કૂલની વિદ્યાર્થિની, સાવરકુંડલાની દીકરીએ સમગ્ર ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ડંકો વગાડી દીધો..!!

સનરાઈઝ સ્કૂલ સાવરકુંડલામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સફળતાપૂર્વક પસાર કર્યા બાદ અમરેલી MCAનો અભ્યાસ કરી રહેલી, હાલારી નમિરા મુનાફભાઈ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં MCAમાં પ્રથમ નંબર મેળવી ઇતિહાસ સર્જ્યો છે. 9.91 પોઇન્ટ મેળવી પોતાની તેજસ્વીતા સાબિત કરી બતાવી છે. આ તબક્કે સનરાઈઝ સ્કૂલના મેનેજિંગટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ અને પ્રિન્સિપાલ સોનલબેન મશરું દ્વારા હાલારી નમીરાનું બહુમાન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts