સયુકત રાષ્ટ્ર દ્રારા વર્ષ -૨૦૨૫ ને આતરરાષ્ટ્રિય સહકારીતા વર્ષ ધોષિત દિલ્હી ખાતે તા.૨૫-નવેમ્બર,૨૦૨૪ મા યોજાશે ગ્લોબલ કોન્ફરન્સ, ન્યુયોર્ક આઈ.સી.એ.ની મીટીગમા ઉપસ્થિતી યુનાઈટેડ નેશન્સ મહાનુભાવોને આમત્રણ પાઠવ્યુ દિલીપ સઘાણી અમેરીકા પ્રવાસે
મહામહિમ એમ્બેસેડર આર.રવિન્દ્ર, આઈસીએના અધ્યક્ષ ડો.એરીયલ ગુઆકો, આઈસીએ-એપીના પ્રમુખ ડો.ચંદ્રપાલસિહ યાદવ, ડો. બિજેન્દ્રસિહ, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સઘાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેશનુ સહકારી માળખુ વિકાસશીલ યોજનાઓ સાથે અગ્રેસર
સયુકત રાષ્ટ્ર દ્રારા આગામી વર્ષ -૨૦૨૫ ને ”રાષ્ટ્રિય-આતરરાષ્ટ્રિય સહકારી વર્ષ ” તરીકે ઘોષિત કરવામા આવેલ છે. ન્યુયોર્ક ખાતે યોજાયેલ આઈ.સી.એ.ની. મીટીગમા દિલીપ સઘાણી સહિતના પ્રતિનિધિ મડળ ઉપસ્થિત રહેલ. મીટીગને સબોધતા સઘાણી એ વધુમા જણાવેલ કે, વિકાસશીલ યોજનાઓ સાથે કામ કરી રહેલ સહકાર તાલીમ, યોજનાઓનુ અમલીકરણ, જન જાગૃતિ સેમીનાર વિગેરેને વૈશ્વિકસ્તરે મૂકવા અને તેની આપૂર્તિ માટે વર્તમાન અને ભાવિ આયોજનો અનેક દેશોના રાષ્ટ્રિય સ્તરે યોજાય છે. ભારતના યજમાન પદે આઈ.સી.એ. ગ્લોબલ કોન્ફરન્સ દેશના પાટનગર દિલ્હી ખાતે આગામી ૨૫- નવેમ્બરના રોજ યોજનાર હોઈ, આઈ.સી.એ.ની મીટીગમા ઉપસ્થિત (યુ.એન.) યુનાઈટેડ નેશનના વર્લ્ડ લીડરોને નિમત્રણ પાઠવેલ છે.
વિકાસ સાથે સહકારી ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે ભારતના યજમાન પદે નવી દિલ્હી ખાતે આગામી ૨૫ થી ૩૦ નવેમ્બર-૨૦૨૪ ના રોજ ઈન્ટરનેશનલ ગ્લોબલ કોન્ફરન્સનુ આયોજન કરવામા આવેલ છે અનેક વિકાસની કેડી કડારશે સહકાર દ્રારા વિવિધ ક્ષેત્રોએ વિકાસ અને રોજગારીની નવી આશાઓને મૂર્તિમત કરવા જરૂરી પ્રયાસો આગળ ઘપાવવા
અનેક સહકારી આગેવાનોની શુભેચ્છા મૂલાકાત લઈ આવશ્યક વિચાર વિમર્શ કરશે, મહામહિમ એમ્બેસેડર આર.રવિન્દ્ર, આઈસીએના અધ્યક્ષ ડો.એરીયલ ગુઆકો, આઈસીએ-એપીના પ્રમુખ ડો.ચદ્રપાલસિહ યાદવ, ડો. બિજેન્દ્રસિહ, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સઘાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. દેશનુ સહકારી માળખુ વિકાસશીલ યોજનાઓ સાથે અગ્રેસર બની રહયાનુ કાર્યાલયની અખબારી યાદીમા જણાવાયુ છે.
Recent Comments