સરકારી માધ્યમિક શાળા, ખડસલિયા ની દીકરીઓ નેશનલ કક્ષાએ
IBM stem for girls અને Quest Alliance તરફ થી ઓજવામાં આવેલ ઇવેન્ટ માં HDRC તરફ થી 5 વિદ્યાર્થીનીઓ અને નોડલ ઓફિસર વંદનાબેન ને મોકલવામાં આવ્યા. તેમાં બેંગ્લોર ખાતે 5 દિવસ માટે યોજાયેલ આઇડિયા થોન/હેકાથોન ઇવેન્ટ માં ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની મોડેલ સ્કૂલ તલગાજરડા માંથી 1 દેહૂતી બલદાણીયા 2 ક્રિષ્ના બારૈયા તળાજા મોડેલ સ્કૂલ નેત્રા સાખંટ ખડસલિયા હાઈસ્કૂલ 1 સેજલબા ગોહિલ 2 રાધા ગોહિલ ની પસંદગી કરવામાં આવી હતી.
તેમજ HDRC માંથી સહ કાર્યકર વિક્રમભાઈ ઢાપા આ ઇવેન્ટ માં સહભાગી થયાં. પીવાના પાણી માં રહેલ પોલ્યુશન પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ટીમે 3સ્તર મા ઉકેલો રજૂ કર્યા.,એડીનો નો ઉપયોગ કરી થર્મોમીટર બનાવ્યું જે શરીર ના તાપમાન કરતા વધુ હોય તો બ્રજર થી જાણકારી આપે છે.તેમાં નદી મા કચરો એકત્રિત કરવા માટે બાર સ્ક્રીનીંગ નેટ, સ્થાનિક સામગ્રી માંથી વોટર પ્યોરિફાઈ મશીન બનાવ્યું.
Recent Comments