સરકારી સ્કૂલો સારી રીતે ચલાવવી બીજેપીની મનસા નથી કે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની યોગ્યતા નથી
મનિષ સિસોદીયા આપ દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રવાલે જીતુ વાઘાણીના હોમ ટાઉનની મુલાકાત લીધી હતી જ્યાં તેમને શિક્ષણ મંત્રીના વિસ્તાક ભાવનગરની બે સ્કૂલોની સ્થિતિ વિશે રુબરુ જઈને તાગ મેળવ્યો હતો ત્યાર બાદ સ્કૂલોમાં જોયેલી પરિસ્થિતિને અાધારે દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું કે, સરકારી સ્કૂલો સારી રીતે ચલાવવી બીજેપીની મનસા નથી કે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની યોગ્યતા નથી
શિક્ષણ મંત્રી કે, જેમના પરીવારની એક પ્રાઈવેટ સ્કૂલ કોલેજ છે. જીતુ વાઘાણીને સરકારી સ્કૂલ ચવાલતા નથી અાવડતી પરંતુ તેમના પરીવાજનોને પ્રાઈવેટ સ્કૂલ ચલાવતા આવડે છે. જ્યારે સરકારી સ્કૂલો નથી આવડતી. સરકારી સ્કૂલો સારી રીતે ચલાવવી બીજેપીની મનસા નથી કે મંત્રીની યોગ્યતા નથી.
મનિષ સિસોદીયાએ કહ્યું કે, 700 સ્કૂલોમાં 1 ટીચર ભણાવે છે. સરકારી સ્કૂલોની આ હાલત છે. આ બાળકોના ભવિષ્યની ચિંતા તેમને નથી.
7 વર્ષ પહેલા અમારે ત્યાં આનાથી ખરાબ હાલત હતી. કેજરીવાલ સરકરા દિલ્હીમાં 7 વર્ષમાં જો સરકારી સ્કૂલોની કાયા પલટ કરી શકતી હોય તો, આ તો 27 વર્ષ આ સકારને થયા તેઓ આ ના કરી શકે. શું સ્કૂલોને લઈને તેમની પાસે કોઈ વિઝન નથી.
Recent Comments