“સહકારી સપ્તાહ” તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લિજ્જત આપતી સહકારી પ્રવૃત્તિ પરસ્પર સહકાર ની ભાવના સહકારી જ્યોતિધરો એ પ્રગટાવેલી સહકાર ની જ્યોત દિવા તળે અઘરું કેમ?
સહકારી જ્યોતિધરો એ પરસ્પર સહકાર ની ભાવના પ્રગટાવેલી સહકારી જ્યોત ના દિવા તળે જ અઘરું કેમ? નેશનલ કો.ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા પ્રતિવર્ષ સહકાર સપ્તાહ તા૧૪થી ૨૦ નવેમ્બર દરમ્યાન ઉજવે છે લોકશાહી સંચાલન સહકારી મૂલ્યો ગ્રામ વિકાસ પર્યાવરણ સમર્થતા જેવી ઉમદા સેવા બદલ પુરસ્કાર અપાય છે આંતરરાષ્ટ્રીય સહકારી સંધે સહકારી સ્વૈચ્છિક સંગઠિત થયેલ વ્યક્તિ નું મંડળ સયુંકત રીતે આર્થિક સમાજિક સાંસ્કૃતિક જેવી બાબતો માં પરિપૂર્ણ કામગીરી કરે તેવા શુભ ઉદેશ થી રાજ્ય સહકારી મંડળી ઓના કાયદા થી નિયત થયેલ કૃષિ ગ્રામ વિકાસ નાગરિક ખરીદ વેચાણ દૂધ પશુ પાલન મત્સ્ય ગ્રાહક ગૃહ નિર્માણ ખાંડ ઔદ્યોગિક સહિત ના ક્ષેત્રે સંચાલન માટે મંડળી ઓ નોંધાવી બેનમૂન સેવા સહકારિતા ની શુદ્ધ ભાવના થી સેવારત રહે છે પણ સહકારી ક્ષેત્રે લોભ નો લૂણો સારો માણસ નહિ પણ મારો માણસ આવે તેવી વૃત્તિ એ બેંન્કીંગ ક્ષેત્ર છીનાળા ઓ વારંવાર ભારે હોબાળો મચે અને સરકાર હૈયાધરણા આપે થાપણદારો ની સલામતી માટે પગલા લેવા ની જવાબદાર દેવાદારોને કાનુની દાવપેચ કરી થાપણદારો ની મૂડી ડુબાડી દેતા બનાવો સામાન્ય બની રહ્યા છે દરેક વખતે રાજય સરકાર તેવું પ્લેટફોર્મ આપવાની વાત કરી રાજી રાખવા નો પ્રયાસ કરતી જોવા મળી અનેક સરકારી બેંકના સભાસદોની હાલની સ્થિતી હિમાલયમાં આઈસ કેન્ડીનું કારખાનું કર્યા જેવી છે નાના સભાસદો ને ધિરાણ આપી જાત જામીનગીરી દ્વારા જે સામ્રાજય ઉભું કરાય છે તે સભાસદો એ ધિરાણ લીધેલ હોય તેના માટે જામીનો સક્ષમ હોય તો લાજ કાઠવા નો રિવાજ હરહમેશ સહકારી ક્ષેત્ર માં જોવા મળે છે કાર્યવાહી કરવા માટે નહીં માત્ર દેખાવ માટે અને કોઈ ચેરમેન કે બોર્ડ ઓફ ડિરેક્ટરોના ફેમીલી મેમ્બરો હોય તો ગમે તેવા બોર્ડ ડિરેકટરનો ઠરાવ અવગણીને પોતાના હિતચિંતકોને સાચવી લેતા હોય છે દરેક જિલ્લામાં રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પોતાના કાર્યક્ષેત્ર માટે રજીસ્ટ્રાર ઓફ મની લેન્ડર્સની કામગીરી સંભાળે છે તેમજ ખેત બજાર ધારાના અમલીકરણ માટે પણ સહકારી ક્ષેત્રે રજીસ્ટ્રાર કચેરી કાર્યરત હોય છે સહારી ક્ષેત્ર અનેક પ્રકારનાં દુષણો અને અંગત લાભ માટે પોતા ની મનમાની કરતા ડિરેકટરો અને ચેરમેનો બોર્ડ ઓફ ડિરેકટરોના ઠરાવોને અવગણી ને ચોકકસ સભાસદોને લાભ કરાવવા હોય છે અને અંતે નાના સભાસદો અને થાપણદારો લબડી પડે છે રાજયભરમાં સહકારી બેંકોના ગોટાળા અને ઉઠમણાએ રોજીંદા સમાચાર કહેવાય ગરીબોની મરણમડી ગરક કરી જતી હોય છે બેંક ડુબાડવામાં રાજકીય શાહકારો ઘરના જ ધાતકી એટલે કે બેંકના જ જવાબદારો ભુંડી ભૂમિકા ભજવતા હોય છે બેંકોના મૃત શૈયા પર પહોંચનારા ડિફોલ્ટરો ખુલ્લેઆમ ઘુમતા હોય છે અને તંત્ર હાથ ઘસવું હોય છે આવી જ કઈક સ્થિતી ઉભી ન થાય તે માટે સભાસદો થાપણદારો અને પ્રેરીત ડિરેકટરની પણ સંપૂર્ણ બિનરાજકીય અને પ્રમાણિક લોકોએ સહકારી ક્ષેત્રમાં આવવાની જરૂર છે સહકારી પ્રવૃતિ દ્વારા સ્થાનિક વિકાસ કાર્યો તેમજ અને નાના ધંધા રોજગાર ને આર્થિક મદદરૂપ બને અને સ્વરોજગારીઓ મેળવી કે તેવા હેતુથી અનેક સહકારી મંડળીઓ બેંકો સ્થાનિક લેવલે ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે તેમાં સહકારી પ્રવૃતિને અત્યારે ગ્રહણ લાગી ગયું હોય તેમાં કૌભાંડિયા તત્વો અને મહાઠગો ની માયાજાળથી અત્રે સહકારી ક્ષેત્ર વગોવાઈ રહ્યું છે લેભાગુ તત્વો આમા ભરપુર લાભ લઈને અનેક સહકારી બેંકો કાચી પડે છે . તેની પાછળ મહાઠગો અને ડિફોલ્ટરોનોમ મોટોફાળો હોય છે લાખો સભાસદોના આર્થિક વિકાસના હેતુ માટે સહકારી પ્રવૃતિનો પાયો નખાયો હતો અત્યારે ખાનગી ક્ષેત્રમાં થતા ભયંકર નફાની ઈર્ષોથી સહકારીનું માળખું ઉભું કરવામાં આવે પછી સંચાલકો તેના ભરપુર લાભ લેતા હોય છે ઘણી સહકારી બેંકોના હોદેદારો સેવાર્થી સંચાલકો ખુદ પોતે મહાઠગ અને કૌભાંડિયા તત્વો જ મુખ્ય સંચાલકો બનેલા હોય છે તેમાં કોઈ પણ રાજકીય આશીર્વાદ હોય એટલે માઠી બેઠી સમજો ચુંટણી સમયે સભાસદોને અનેક પ્રકારની લોભામણી માયાજાળ બતાવી પછી પદ મેળવ્યા બાદ ગમે તેવા સંબંધો હોય તો પણ પોતાની મનમાની ચલાવતા હોય છે ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે શિરમોર રહેનાર સહકારી ક્ષેત્ર અત્યારે ડામાડોળ પરિસ્થિતીમાંથી માંડ બહાર આવ્યું છે સહકારી ક્ષેત્રમાં બેફામ રાજકીય પગ વહીવટી તંત્રની ભ્રષ્ટવૃતિ સંચાલકોની આર્થિક લોભ વૃતિ અપુરતા કાયદા અને કાયદામાં અપરંપારમ છીંડા ધિરાણ લેનારાઓની લઈ ને નહિ દેવા ની હલકી મનોવૃત્તિ વર્ષોથી સહકારી કાયદાઓમાં આમુલ ફેરફાર કરવાની જરૂર છે સરકારો અને તજજ્ઞો વાતો કરે છે . પણ ફેરફારની વૃતિ ધરાવતા નથી ગુજરાતમાં ડઝન મોઢે બેંકોમાં છીનાળા નિકળ્યા છે સમગ્ર રાજયમાં સહકારી બેંકોના સારો નહિ પણ મારો વ્યક્તિ ચૂંટાઈ આવે તેવી દુરંદેશી એ બેઠી નિમણૂકો સભાસદો હિત ખરી ?
Recent Comments