સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી દ્વારા તા.૨૩ સપ્ટેમ્બરના રોજ સાવરકુંડલા ખાતે રી-પાસીંગ અને પાસીંગનો કેમ્પ
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી દ્વારા રી-પાસીંગ અને પાસીંગ (CFRA)ના કેમ્પનું આયોજન તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ને શુક્રવારના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધી સાવરકુંડલા રેસ્ટ હાઉસ ખાતે થશે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારોને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ અનુરોધ કરતા જણાવ્યું છે.
Recent Comments