સાવરકુંડલાના ગામડામાં જન આશીર્વાદ લેતા ધારાસભ્ય અને લોકસેવક પ્રતાપ દૂધાત
આજ રોજ સાવરકુંડલા તાલુકા ના ફાચરિયા, આંકોલડા, ખાલપર, કુકવાવ (હઠીલા) કેરાળા, ધાર, મોલડી, અમૃતવેલ, ખડકાળા, ભુવા ગામમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા ગામો માં જન સંપર્ક કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.અને ગામો ગામ થી પ્રતાપ દૂધાત ને આશીર્વાદ મળી રહ્યા છે, અને લોકો દ્વારા પ્રતાપ દૂધાત નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
જેમાં સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઇ ગીડા, બાવચંદભાઈ વેકરીયા, અશ્વિનભાઈ ધામેલિયા, કુમનભાઇ રૈયાણી,વિનુભાઇ ગુંદરણીયા, ભૌતિકભાઈ સુહાગીયા તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક અને આશીર્વાદ મેળવી રહ્યા છે અને ગામો ગામથી ખુબજ મોટી સંખ્યામાં લોકો સમર્થન આપી રહ્યા છે, અને લોકો દ્વારા આ સરકાર થી ત્રસ્ત થયેલ છે, હવે તો પરીવર્તન એજ ઉધ્ધાર માટે મન માનવીને પ્રચંડ સમર્થન આપી રહ્યા છે. આમ પ્રતાપ દૂધાત ની દિવસે ને દિવસે લોકચાહના વધી રહી છે. અને લોકોમાં પણ એક તરફી પ્રતાપ દૂધાત તરફ જોવા મળી રહ્યો અને આમ જનતામાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહેલ છે
Recent Comments