બાળકોમાં સર્જનાત્મક શક્તિ પણ ગજબની હોય છે. જરૂર છે તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની. બાળકોની આ સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવા માટે અને બાળકો પણ પર્યાવરણનું મહત્વ સુપેરે સમજે તેવા શુભ હેતુસર માટીનાં ગણપતિ બનાવવામાં આવ્યા માટીનાં ગણપતિ બનાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા.
સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૭નાં નાના નાના બાળકોએ બનાવ્યા માટીનાં ગણપતિ …




















Recent Comments