સાવરકુંડલા ખાતે દશનામ જૂના અખાડા મહામંડલેશ્વર જ્યઅંબાગીરીજી પધાર્યા.- સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ નું રક્ષણ નો લોકો ને સંદેશો આપ્યો
.
સાવરકુંડલા શહેર ખાતે શ્રી પંચ દશનામ જુના અખાડા ના આંતરરાષ્ટ્રીય સંરક્ષક અને અખિલ ભારતીય અખાડા પરિષદ ના મહામંત્રીશ્રી હરિગીરીબાપુ ના શિષ્ય મહામંડલેશ્વરશ્રી જયઅંબાગીરી માતાજી ના અનન્ય શિષ્ય અર્જુનગીરી ગોસ્વામી ના ઘરે સાવરકુંડલા પધારી આશીર્વાદ આપ્યા હતા આ તકે મોટી સંખ્યામાં દર્શને આવતા લોકો ને મહામંડલેશ્વરશ્રી જયઅંબાગીરીજી સનતાન ધર્મ અને હિન્દૂ સંસ્કૃતિ ના રક્ષણ માટે ઉપદેશ આપ્યો હતો
Recent Comments