અમરેલી

સાવરકુંડલા ખાતે પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ.

આજ રોજ સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર  ધારાબેન ભાલાળાના  અધ્યક્ષ સ્થાને સરકારના તમામ પ્રભાગોની સંકલ બેઠકમાં એસ. ટી, સિંચાઈ , આર એન બી સ્ટેટ અને પંચાયત, દબાણ, વહીવટી બાબતો ,સીટી સર્વે જેવા પ્રશ્રના મુદ્દાઓ ઉપર અધ્યક્ષ દ્રારા જે તે  વિભાગને તાત્કાલિક નિરાકરણ કરવા સુચના આપી આ સંકલન  બેઠકમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની સૂચના અનુસાર અને સુખાકારી માટે સંકલન સમિતિમાં ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ જે. પી. હિરપરા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા ઉપસ્થિત રહ્યા હતાં

Related Posts