આજરોજ સીઆરસી કક્ષાનો કલાઉત્સવ આંબરડી સીઆરસી ભવનમાં તમામ પેટા શાળાઓએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે તેમાં વિશિષ્ટ બાબત એ છે કે cwsnની વિદ્યાર્થીની બહેનોએ પણ ભાગ લય નંબર પ્રાપ્ત કરેલ છે કલાઉત્સવ ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર તમામ બાળકોને સીઆરસી કો .ઓ. તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી
Recent Comments