સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે ધજડી પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
સાવરકુંડલા તાલુકાના ધજડી ગામ ખાતે ધજડી પ્રાથમિક શાળા માં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક પરેશભાઈ સતાસિયા દ્વારા યોગની સાથે, હાસ્ય, અને એરોબિકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આતકે શાળાનાં શિક્ષક રમણીકભાઈ મારુ, વિશાલભાઈ ગોહિલ, મધ્યાહન ભોજન સંચાલક રાજુભાઈ હરિયાણીએ પણ બાળકો સાથે યોગ કર્યા હતા શાળાના આચાર્ય રવજીભાઈ બગડાએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને યોગ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments