અમરેલી

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનિ ભવ્ય તિરંગા યાત્રા વંડા    ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ની ઉપસ્થિત માં  યોજાઈ તેમાં ઉપસ્થિત. અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ સાનપરા સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા,સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી વંડા જિલ્લા પંચાયત ના સદસ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા, મામલતદારશ્રી સાવરકુંડલાટીડીઓશ્રી સાવરકુંડલા . ફોરેસ્ટ ના અધિકારીશ્રીઓ તથા જિલ્લા પંચાયતના સદસ્યો લાલજીભાઈ મોર,શરદભાઈ ગોદાની,રાહુલભાઈ રાદડીયા, સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ચેરમેન શ્રીઓ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિએશન ના પ્રમુખશ્રી તથા સરપંચશ્રીઓભારતીય જનતા પાર્ટીના દરેક સંગઠનના હોદ્દેદાર શ્રીઓ અને કાર્યકર મિત્રો અને વંડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી વાલભાઇ સાટીયાગ્રામજનો વાલા વિદ્યાર્થી મિત્રો  આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર ભક્તિ મા ઓતપ્રોત થયા…સાથે વંડા ગામે વૃક્ષા રોપણ નો કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું..

Related Posts