આજરોજ તા.૧૩/૦૯/૨૦૨૩ તાલુકા પંચાયત સાવરકુંડલાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવાર શ્રી જીતુભાઈ કરશનભાઈ કાછડીયાને પ્રમુખ તથા શ્રી પરશોતમભાઈ જીવાભાઈ ઉમટને ઉપપ્રમુખ પદ માટે ચુંટાયેલા જાહેર કરવામાં આવેલ. બંને પર અભિનંદનની વર્ષા થઈ.. મોં મીઠા કરીને હરખથી વધાવવામાં આવ્યાં.
સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના જીતુભાઈ કરશનભાઈ કાછડીયા અને ઉપપ્રમુખ તરીકે પરશોતમભાઈ જીવાભાઈ ઉમટ ચૂંટાયેલા જાહેર થયા..

Recent Comments