માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના કાર્યાલય અટલ ધારા ખાતે સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક દ્વારા મુખ્ય ત્રણ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારશ્રીમાં રજૂઆત કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ તકે સાવરકુંડલા તાલુકા શિક્ષક સંઘ વતી પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને તથા તમામ ઘટક સંઘ સભ્યોશ્રી હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવેલ.
સાવરકુંડલા તાલુકા શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

Recent Comments