સાવરકુંડલા નગરીને અયોધ્યા નગરી જેવી બનાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા ભગવાધ્વજ નિશુલ્ક વિતરણ.
સાવરકુંડલા નગરીને અયોધ્યા નગરી જેવી બનાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા ભગવાધ્વજનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આમ હવે સાવરકુંડલા ભગવા ધ્વજથી લહેરાઈ જશે.. હાલ સાવરકુંડલાનો માહોલ પણ ખરેખર ખૂબ જ ઉત્સાહજનક છે લોકો પણ ૨૨ જાન્યુઆરીની ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા છે. ઠેર ઠેર આ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે એ અંતર્ગત સુરેશ પાનસુરીયા દ્વારા ભગવાધ્વજ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું..
Recent Comments