સાવરકુંડલા માનવમંદિર ના સંતશ્રી ભક્તિબાપુ આજ રોજ સુફીસંત દાદાબાપુ કાદરી ના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત તેમજ ખબરઅંતર પુછવા ગયેલ ત્યારે સુફીસંત દ્રારા નવ નિર્મિત હરિ ના બાળકો માટે તૈયાર થઈ રહેલ ભોજનાલય માટે રૂપિયા દસ હજાર નુ અનુદાન ભેટ આપેલ.આ તકે સૈયદ કાદરબાપુ તેમજ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ચૌહાણ માનવમંદિર ના સેવાભાવી પ્રફુલભાઈ યાદવ તેમજ બળવંતભાઈ મહેતા અને મુસ્તાકભાઈ જાદવ, અશરફભાઈ ઈગોરા તેમજ મહેબુબભાઈ જાદવ ઉપસ્થિત હતા.
સાવરકુંડલા ના માનવમંદિર ખાતે નવ નિર્મિત ભોજનાલય મા સુફીસંત દાદાબાપુ કાદરી નુ અનુદાન ભેટ

Recent Comments