fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ભુવા ગામની ખારી નદીમાથી ગેરકાયદેસર કવોરીલીઝ / રોયલ્ટી પાસ વગર સાદી રેતી ( ખનિજ ) નુ ખનન કરી વહન કરતા ર ઇસમો ને ટ્રેકટર ટ્રોલી તથા રેતી કુલ મુદામાલ ૫,૨૮,૫૦૦ / – સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ

* શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ , ભાવનગર તથા શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી , અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેકટર , ધારી સર્કલ નાઓએ રેન્જડિસ્ટ્રીક્ટડિવીઝન / સર્કલ મા પસાર થતી નદીઓના માંથી ગેરકાયદેસર કવોરીલીઝ / રોયલ્ટી પાસ વગર સાદી રેતી ( ખનિજ ) નુ ખનન કરી વહન કરી રેતી ચોરી કરી પર્યાવરણને નુકશાન કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા અને રેતી ચોરી સદંતર નાબુદ કરવા માટે સુચના આપેલ હોય , જે અન્વયે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એન.એ.વાઘેલા સાહેબ ના રાહબારી હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ના ભુવા ગામે ખારી નદિ માથી અમુક ઇસમો ગેરકાયદેસર કવોરીલીઝ / રોયલ્ટી પાસ વગર સાદી રેતી ( ખનિજ ) નુ ખનન કરી વહન કરી રેતી ચોરી કરતા નિચે મુજબ ના આરોપીઓ ને મુદામાલ સાથે પકડી પાડી તેઓની સામે સાવરકુંડલા રૂરલ પોસ્ટે એ પાર્ટ ગુરનં ૩૪૧/૨૦૨૨ ના ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ તથા MMDR એકટ ૨૧ મુજબ નો ગુન્હો દાખલ કરવામા આવેલ છે . • પકડાયેલ આરોપીઓ ( ૧ ) મુકેશભાઇ ઉર્ફે ઘુઘો શાંતુભાઇ વાળા ઉ વ ૨૭ ધંધો ડ્રાઇવીંગ રહે ભુવા તા.સાવરકુંડલા જિ.અમરેલી ( ૨ ) અનીલભાઇ બાવભાઇ વડેચા ઉ.વ ૨૩ ઘંઘો ડ્રાઇવીગ રહે ભુવા તા.સાવરકુંડલા જિ.અમરેલી • પકડાયેલ મુદામાલ એક ટ્રેકટર જેના રજી નં GJ 14 AP 9372 કીરૂ ૩,૦૦૦૦૦ / – એક ટ્રોલીના ચેસીસ નંબર JGEW 22 2020 જેની કિરૂ ૫૦૦૦૦ / – તથા બીજુ ટ્રેકટર જેના ચેસીસ નંબર SL 0612SA54418 જેની કીરૂ , ૧.૨૫,૦૦૦ / – તથા ટ્રોલીના રજી નંબર જોવામા આવતા નથી જેની કિ.રૂ. ૫૦૦૦૦ – તથા આશરે ૭ ટન રેતી ની કી.રૂ. ૩૫૦૦ / – મળી કુલ કી.રૂ. ૫,૨૮,૫૦૦ / – નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે સાવરકુંડલા તાલુકા પોલિસ Shurtel વાવ લ ગામ ન —— આ કામગીરી પો.સબ.ઇન્સ એન.એ.વાઘેલા ની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના ASI ભગીરથસિંહ કનકસિંહ તથા HC રાજદિપસિંહ જોરૂભા તથા PC ભાવેશભાઇ મનુભાઇ , રાહુલભાઇ બચુભાઇ , શિવરાજભાઇ બાલુભાઇ , ચિરાગભાઇ ભગુભાઇ , ચિતનભાઇ ધનશ્યામભાઇ , કુલદિપસિંહ ચુડાસમા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે . GJARAT POLICE

Follow Me:

Related Posts