સાવરકુંડલા-લીલીયા તાલુકાના રાજ્ય હસ્તક અને પંચાયત હસ્તક નાં ૩૮.૩૯ કરોડ ના રોડ રસ્તા ના જોબ નંબર મંજુર કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
આજ રોજ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા અને લીલીયા તાલુકાના માં ઘણા સમય થી રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં હતા તેમને નવા તેમજ રીસ્ર્ફેન્સિંગ કરવાની ખુબજ જરૂરીયાત હતી તેમને ધ્યાને લઈને તાત્કલિક ધોરણે સરકાર શ્રીને દરખાસ્ત કરાવીને જોબ ન્બ્બર મંજુર કરવામાં આવેલ જેમાં પોતાના મત વિસ્તાર સાવરકુંડલા-લીલીયા તાલુકામાં રાજ્ય હસ્તક અને પંચાયત હસ્તક નાં ૩૮.૩૯ કરોડ રૂપિયા નાં રોડ રસ્તાઓ મંજુર કરાવેલ છે જે ટુક સમયમાં આ રોડ રસ્તાઓ નાં કામો શરુ કરવામાં આવશે. જેમાં ૧) કેદારીયા એપ્રોચ રોડ રૂ. ૩૬ લાખ , (૨) ગાઘકડા સ્ટે લુવાર રોડ, ૧૯.૫૦ લાખ (૩) લીખાળા નાની વડલ રોડ ૫૦.લાખ (૪) પુતળિયા એપ્રોચ રોડ ૪૦ લાખ (૫) સનાળિયા બોડીયા હાથીગઢ રોડ ૮૦ લાખ (૬) ગુંદરણ પાંચતલાવડા રોડ ૭૦ લાખ (૭) ખારા કુતાણા ભોરીંગડા રોડ ૮૪ લાખ (૮) પુતલીયા- મોટા કણકોટ રોડ ૭૮ લાખ (૯) હાથીગઢ ઢાગલા રોડ ૪૫ લાખ (૧૦) અંતાલીયા સાજનટીંબા હરીપર રોડ ૭૨ લાખ (૧૧) વીજપડી ડેડકડી રોડ ૧૨૦ લાખ (૧૨) ગોરડકા દોલતી રોડ ૮૦ લાખ (૧૩) આંબરડી એપ્રોચ રોડ ૨૦ લાખ (૧૪) આદસંગ એપ્રોચ રોડ ૬૦ લાખ (૧૫) નેસડી કરજાળા કરજાળા એપ્રોચ રોડ ૧૪૦ લાખ (૧૬) બાઢડા- વિજયાનગર રોડ ૮૦ લાખ (૧૭) શેલના- ફીફળ લુવારા રોડ ૧૯૬ લાખ (૧૮) ઘોબા –મોટા ભમોદ્રા ૯૨ લાખ (૧૯) પીથવડી ધાર કેરાળા રોડ ૨૧૦ લાખ (૨૦) મોલડી ધાર રોડ ૧૩૦ લાખ (૨૧ ) વંડા વાંશીયાળી રોડ ૯૦ લાખ (૨૨) વાંશીયાળીજેજાદ ઠવી રોડ ૯૦ લાખ (૨૩) છાપરી એપ્રોચ રોડ ૩૦ લાખ (૨૪) વંડા ફાચરીયા ખાલપર રોડ ૯૦ લાખ (૨૫) સેંજળ એપ્રોચ રોડ ૨૬ લાખ (૨૬) દેત્રડ એપ્રોચ રોડ ૪૦ લાખ તેમજ (૧) લીલીયા –પાંચતલાવડા રાજ્ય ધોરી માર્ગ ૩૭૦ લાખ (૨) અમરેલી કેરીયાનાગાસ દુબાળાબાઈ જાત્રોડા રોડ મુખ્ય જીલ્લા માર્ગ ૮૫૦ લાખ (૩) લીલીયા આંબા કણકોટ રોડ મુખ્ય જીલ્લા માર્ગ ૪૦૦ લાખ આમ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા –લીલીયા તાલુકા માં રાજ્ય અને પંચાયત હસ્તક નાં રોડ રસ્તાઓ ના કુલ ૩૮.૩૯ લાખ ના કામો મંજુર કરવતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત
Recent Comments