અમરેલી

સાવરકુંડલા શહેરના પ્રતિષ્ઠિત સોનિક જ્વેલર્સ લીમીટેડ દ્વારા સોનિક જ્વેલર્સના માનવંતા ગ્રાહકો માટે માલામાલ ડ્રો યોજાયો હતો

સાવરકુંડલામાં જ્વેલર્સ ક્ષેત્રે અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર સોનિક જ્વેલર્સ લીમીટેડ દ્વારા છેલ્લાં ૧૮ વર્ષથી ચાલી રહેલ માલામાલનો ડ્ર્રો ખૂબજ હર્ષોલ્લાસથી માનવંતા  મહેમાનો અને ગ્રાહકોની વિશાળ ઉપસ્થિતિમાં માનવંતા ગ્રાહકો માટે લકકી કુપન ડ્રો યોજવામાં આવ્યો હતો. સોનિક જ્વેલર્સ લીમીટેડના  પરેશભાઈ કેતનભાઈ અને સુનિલભાઈ હિંગુ દ્વારા માનવંતા મહેમાનોને ખૂબ જ આદરસત્કાર સાથે આવકારી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આ લક્કી ડ્રો યોજાયો હતો

લક્કી ડ્રો વિજેતા ખરેખર થયાં માલામાલ. ૧ પઠાણ ઈમરાનખાન વજીરખાન ૨ જયાણી જયસુખભાઇ જાદવભાઈ ૩ માઢક પ્રકાશભાઈ જયંતિભાઈ ૪ જોષી વિનોદરાય બાલુભાઇ ૫ આંબલીયા દિલીપભાઈ કાળુભાઈ જેવા અનેક ભાગ્યશાળી વિજેતાઓમાં હરખની હેલી ચડી. સાવરકુંડલા શહેરમાં આવેલ સોનિક જ્વેલર્સ લીમીટેડ  માનવસેવાના પણ અનેક  કાર્યો કરે છે.

Related Posts