fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં નવનિયુકત આચાર્યનો શુભેચ્છા સમારંભ યોજાયો

 શ્રી નૂતન  કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે  નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી પ્રકાશભાઈ બી. જાનીના શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું. આ ખાસ દિન નિમિત્તે શાળામાં શ્રી નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા તેમજ ટ્રસ્ટી શ્રી કનુભાઈ ગેડિયા કેમ્પસ ડાયરેક્ટર શ્રી જનકભાઈ ઉપાધ્યાય અને ગીતાબેન જોશીની વિશેષ ઉપસ્થિતિમાં આ શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ બી. જાનીને શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે સુકાન સોંપતા  તેમને આવકારી સન્માન કરવામા આવ્યું હતું અને શાળાના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવેલ હતી. આ પ્રસંગે શાળાના સ્ટાફ પરિવારમાં હર્ષોલ્લાસ અને વિદ્યાર્થીઓમાં અનેરી ખુશી છવાયેલ હતી અને અભિનંદનની વર્ષા કરવામાં આવેલ હતી તેમજ નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી 

Follow Me:

Related Posts