અમરેલી

યેલ્લે વલબાગના અવધકાયો વાથે સ્થ઱ વનયીક્ષણ: ળશેયભાું ટરાફપક વ ગભ ફનાલલા ધાયાવભ્મના ભશત્લ઩ૂણણ વૂચનો

સાલયકુ ુંડરા ળહેયભાું યેલ્લે વલબાગને રગતા જરૂયી પ્રશ્નોના ઝડ઩ી ઉકેર અને જનહહતના ભુદ્દાઓને પ્રાથવભકતા આ઩લા ભાટે આજે
ધાયાસભ્મ શ્રી ભહેળબાઈ કસલારાએ યેલ્લે અવધકાયીઓ સાથે સ્થ઱ ઩ય વલસ્તૃત વનયીક્ષણ કમુું. ળહેયના વલકાસ તથા નાગહયકોની
સુવલધા અને સુયક્ષાને કેન્દ્રભાું યાખીને વલવલધ સ્થ઱ોએ પ્રફુંધકીમ સભીક્ષા કયલાભાું આલી.
સાલયકુ ુંડરાને પાટક ભુક્ત ળહેય ફનાલલા ભાટેના રાુંફા ગા઱ાના હેતુ સાથે ધાયાસભ્મશ્રીએ ભહુલા યોડ ભાકેહટુંગ માડડ , જેસય યોડ
પાટક સહહતના ભુખ્મ સ્થ઱ોની ભુરાકાત રીધી અને પાટક ઩ાસે આલેર અુંડયવિજને લધુ ઩હો઱ા કયલાની અગત્મની જરૂહયમાત
અુંગે અવધકાયીઓને સ્઩ષ્ટ ભાગડદળડન આપમુું. લાહન વ્મલહાયની રાુંફી કતાયો, ટરાહપક અલયજલય અને ભુસાપયોની સરાભતીને
ધ
્માનભાું યાખીને અુંડયવિજનુું વલસ્તયણ ળહેય ભાટે અત્મુંત અગત્મનુું હોલાનુું તેભણે જણાવ્મુું.
ધાયાસભ્મશ્રીએ યેલ્લે વલબાગને જરૂયી ટેકવનકર આમોજન ત્લહયત હાથ ધયલા જણાવ્મુું અને નાગહયકોને લધુ સુવલધાજનક, સુયવક્ષત
અને ઝડ઩ી લાહન વ્મલહાય ઉ઩રબ્ધ કયાલલા ભાટે તભાભ સુંબવલત પ્રમાસોને લેગ આ઩લા સૂચના આ઩ી.
ળહેયના વલકાસ કામોભાું કોઈ઩ણ પ્રકાયનો વલરુંફ ન થામ અને રોકોની સભસ્માઓનો ઝડ઩થી ઉકેર ભ઱ે તે ભાટે યેલ્લે તુંત્ર તથા
સ
્થાવનક પ્રળાસન સાથે સતત સુંકરન કયલાની પ્રવતફદ્ધતા ધાયાસભ્મશ્રીએ વ્મક્ત કયી.
આ ભેયથોન ફેઠકના યેલ્લે વલબાગના અવધકાયીશ્રીઓ તેભજ સુંગઠનના હોદેદાયો ઉ઩વસ્થત યહા.

Related Posts