સાવરકુંડલાની ૩૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન ગીરધરવાવની મુલાકાત લેતાં ધારાસભ્ય મહેશભાઈ.
કસવાલા વાવના રિસ્ટોરેશનની સાથે પર્યટન સ્થળના રૂપમાં વિક્સાવવા અંગે ચર્ચા કરી. પ્રસ્તુત તસવીરમાં મહેશભાઈ કસવાલા સાથે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા અને સહમંત્રી શ્રી ભરતભાઈ જોષી વિદ્યમાન છે.
Recent Comments