સાવરકુંડલા શહેરમાં હવે દિનપ્રતિદિન ઓર્ગન ડોનેશનનો વ્યાપ વધતો જોવા મળે છે. આજરોજ સાવરકુંડલાના સેવાભાવી યુવાન હિતેષ સરૈયાએ તેમના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા શહેરના રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસ તથા ડો. વડેરા સાહેબની ઉપસ્થિતિમાં પોતાના ઓર્ગન ડોનેશનનું ફોર્મ ભરેલ હતું આમ પોતાની જન્મદિવસને અનોખી રીતે યાદગાર બનાવેલ.
સાવરકુંડલા શહેરમા દિનપ્રતિદિન ઓર્ગન ડોનેશનનો વ્યાપ વધતો જોવા મળે છે

Recent Comments