સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ રાષ્ટ્રીય કરણી સેના સુપીમો રાજ શેખવતજી
દામનગર સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા રાષ્ટ્રીય અધ્યક્ષ કરણી સેના સુપીમો શ્રી રાજ શેખાવતજી એ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન કરી સ્થાનિક યુવા અગ્રણી ઓ સાથે પરામર્શ કર્યો ખૂબ મોટી સંખ્યા માં ક્ષત્રિય યુવાનો એ રાષ્ટ્રીય અધ્યક્ષ કરણી સેના સુપ્રીમો શ્રી રાજ શેખાવત ઉષ્મા ભર્યો સત્કાર કર્યો હતો
Recent Comments