સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ની શોભા માં અભિવૃદ્ધિ કરતા રંગોળી યુક્ત પેવર બ્લોક થી મઢવા ના કામ નું ટ્રસ્ટી શ્રી ઓ દ્વારા ખાતમહુર્ત 
દામનગર સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ની શોભા માં અભિવૃદ્ધિ કરતા રંગોળી યુક્ત પેવર બ્લોક થી મઢવા ના કામ નું ટ્રસ્ટી શ્રી ઓ દ્વારા ખાતમહુર્ત દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં રંગીન પેવર બ્લોક થી મઢવા નું ખાતમહુર્ત કરતા મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી હરજીભાઈ નારોલા નરસિંહભાઈ ડોડીયા સહિત ના ટ્રસ્ટી ઓ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વર્ષ અંતર્ગત સમાવિષ્ટ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં ઉદારદિલ દાતા ના આર્થિક સહયોગ થી મંદિર સંપૂર્ણ મંદિર સંકુલ માં રંગીન પેવર બ્લોક થી મઢવા માં આવનાર છે વિશાળ ગ્રાઉન્ડ ધરાવતા મંદિર પરિસર માં નવીનતમ ડિઝાઇન રંગીન પેવર બ્લોક થી મઢવા ના કામ નું આજે ખાતમહુર્ત કરાયું હતું શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ની શોભા માં અભિવૃદ્ધિ કરતા રંગોળી યુક્ત પેવર બ્લોક થી મઢી દેવાશે મંદિર ટ્રસ્ટ દ્વારા થનાર વિકાસ કાર્ય નું વિધિવત પૂજન કરતા ટ્રસ્ટી શ્રી ઓ પૂજારી પરિવાર સેવક વજુભાઇ રૂપાધડા અશોકભાઈ બાલધા ભીમજીભાઈ ચોવટિયા બટુકભાઈ શિયાણી લાલજીભાઈ નારોલા મહેશભાઈ નારોલા ની ઉપસ્થિતિ માં આજે ભૂમિ પૂજન કરાયું હતું
Recent Comments