fbpx
ગુજરાત

સુરતમાંથી ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું

IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ ૈંડ્ઢ થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી સાડા ચાર કરોડ રૂપિયાનું ટ્રેન ટિકિટ કૌભાંડ પકડાયું. એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડામાં કૌભાંડ બહાર આવ્યું છે. ૈંઇઝ્ર્‌ઝ્રની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ ૈંડ્ઢ થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી હતી.

વિજિલન્સ અને સ્થાનિક પોલીસને ૯૭૩ બોગસ ૈંડ્ઢની વિગત મળી હતી. પોલીસે પાંચ લેપટોપ પણ કબ્જે કર્યા છે. ગદર સોફ્ટવેરથી ૨.૮૮ કરોડની ઈ-ટિકિટ બુક કરાઈ હતી. રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે ૧૦ કરોડના ટ્રાન્ઝેક્શન કરાયા હતા. એકતરફ લોકો કલાકોના ઇંતેજાર અને લાંબી કતારમાં ઉભા રહેવા છતાં કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી તે સામે આ ભેજાબાજાે બોગસ ૈંડ્ઢની મદદથી ટિકિટ મેળવી લેતા હતા. પોલીસે ટિકિટ કૌભાંડના આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts