સુરતના અલથાણ રોડ સ્થિત ખોડીયાર નગર ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરમાં ચોરીની ઘટના બની છે. અજાણ્યા તસ્કરો મંદિરમાંથી અંદાજીત ૩૦થી ૩૫ હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ આ મામલે મંદિરના પુજારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
સુરતમાં અલથાણના ખોડિયાર માતાના મંદિરમાં તસ્કરોએ કરી ચોરી, સમગ્ર ઘટના CCTV માં કેદ

Recent Comments