સુરતમાં રૂપિયાની લેતી-દેતીમાં ડબલ મર્ડર, ૪ લોકો પર હુમલો, ૨ લોકોના મોત થયા
સુરતના ચોકબજાર પંડોળ વિસ્તારમાં વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ થયેલા ઝઘડામાં ડબલ મર્ડરની ઘટના બની હતી. ૪ લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવતા બે લોકોના મોત થયા છે. ઘટનામાં એક યુવક ઘટના સાથે મત થયું છે જ્યારે બીજાનો સારવાર દરમિયાન મોટે પડ્યું છે.તો એક વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડબલ મર્ડરની ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
Recent Comments