fbpx
અમરેલી

સુરત આશીર્વાદ માનવ મંદિર ના મનોદિવ્યાંગ સાથે ચાસપરા પરિવારે સ્વર્ગીય પિતા ની પુણ્યતિથિ ની અનોખી ઉજવણી કરી

સુરત શહેર ને કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલ મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના લુવારવાવ ના અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓમાં ઉદારતા નું અજવાળું ગણાતા સખાવતી ચાસપરા પરિવાર ના  મનહરભાઈ એ સ્વર્ગીય પિતા શ્રી જીવનભાઈ રાધવભાઈ ચાસપરા ની  ૨૯ મી પુણ્યતિથિ એ પુત્ર રત્નો  મનહરભાઈ અને દિનેશભાઇ ચાસપરા એ અનોખી રીતે ઉજવણી કરી સુરત સ્થિત મનોદિવ્યાંગ સંસ્થા આશીર્વાદ માનવ મંદિર ના ૪૫૦ થી વધુ મનોદિવ્યાંગ વ્યક્તિ ઓને આર્ટસ ઓફ લીવીંગ નો દિવ્ય સતસંગ કરાવી ભાવતા ભોજન પરસ્યા હતા સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલા સજ્જનો સન્નારી ઓ દ્વારા ચાલતી સંસ્થા આશીર્વાદ માનવ મંદિર ના ૪૫૦ થી અતિ ગંભીર ક્ષતિ ધરાવતા મનોદિવ્યાંગ ની સેવા શ્રુશુતા જોઈ ને ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાર થયા વગર ન રહે માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતી સંસ્થા માં ચાસપરા. સહ પરિવારે સ્વ પિતા જીવનભાઈ ચાસપરા ને અનોખી પુષ્પાજંલી અર્પિ હતી આર્ટસ ઓફ લીવીંગ ના સતસંગ સાથે ભોજન અને મનોદિવ્યાંગ સાથે વિશાળ કેક કાપી અંતરઆત્મા ને આનંદિત કરાવતી પુષ્પાજંલી આપી હતી અતિ ગંભીર મનોદિવ્યાંગ વ્યક્તિ પણ કુદરત સહજ જીવન જીવી શકે તે માટે અવાર નવાર ચાસપરા પરિવાર પોતા ના સારા નરહા પ્રસંગો આવી અનોખી ઉજવણી કરી સમસ્ત માનવ સમાજ ને સુંદર સદેશ આપે છે 

Follow Me:

Related Posts