સુરત સમસ્ત ભાતિયા પરિવાર નો ૨૧ મો સ્નેહ મિલન સમારોહ કતારગામ ખાતે યોજાયો સૌરાષ્ટ્ર ના વિવિધ શહેરી અને ગ્રામ્ય માંથી સુરત કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલ લાઠી બાબરા દામનગર ઉટવડ નવાણિયા તાજપર જલાલપુર લીમડા ભમરીયા ભાવનગર ખાંભડા સમઠીયાળા આટકોટ ખાખરીયા ગળકોટડી વાળુંકડ સહિત ના સુરત સ્થિત સમસ્ત ભાતિયા પરિવાર ના ૨૧ માં સ્નેહ મિલન સમારોહ માં સહ પરિવારે હાજરી આપી સમસ્ત ભાતિયા પરિવાર ને એકયતા ભાતૃપ્રેમ સયુંકત કુટુંબ ભાવના પ્રગટાવતા સ્નેહ મિલન માં પરિવાર ના તેજસ્વી તારલા ઓને પ્રોત્સાહિત કરાયા હતા પરિવાર ના વડીલો ની વંદના સાથે સમસ્ત ભાતિયા પરિવાર નો ૨૧ મો સ્નેહ મિલન સમારોહ ની રંગારંગ ઉજવણી કરાય હતી
સુરત કતારગામ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર નો ૨૧ મો સ્નેહ મિલન એવમ વડીલ વંદના વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન


















Recent Comments