સુરત ખાતે રાહુલ ગાધીનું સ્વાગત કરતા પરેશ ધાનાણી
અમરેલીનાં ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સુરત ખાતે પધારેલ કોંગી અગ્રણી અને સાંસદ રાહુલ ગાંધીનું સુતરની આંટી પહેરાવીને સ્વાગત કર્યુ હતું. આ તકે રાજયનાં પ્રભારી ડો. રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા ઉપસ્થિત રહૃાા હતા.
Recent Comments