fbpx
ગુજરાત

સુરત ગ્રીન આર્મીની મુહિમને સામાજિક રિવાજ બનાવો ની શીખ આપતો સંદેશ વાવડીયા પરિવારે પુત્રવધુના શ્રીમંત પ્રસંગે વૃક્ષારોપણ કરી સામાજિક સંરચનામાં સુધારો કર્યો

સુરત શહેર ની ગ્રીન આર્મી ના સેનિકો ની પ્રેરણાત્મક મુહિમ સામાજિક સંરચના માં સુધારાવાદી વલણ અપનાવતી પહેલ સામાજિક પ્રસંગો સુધી પહોંચી રહી છે કોઈ શ્રોભ સંકોચ વગર ખોટી ઝાકમઝોળ ને બદલે કંઈક અનોખું કરવા સતત ધ્યાનાકર્ષક બની રહેતી ગ્રીન આર્મી સંસ્થા ની આચારસંહિતા અનુકરણીય છે પરિવાર માં પુત્રવધુ ના શ્રીમંત માં વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર ને મહત્વ અપાયું ગ્રીન આર્મી ના સ્વયંમ સેવકો કોઈ ગર્ભ શ્રીમંત નથી દિવસે પોતા ના પરિવાર ના ગુજરાન માટે વેપાર કામ ધંધો બિઝનેશ કરતા ગ્રીન આર્મી ના સેનિકો વૃક્ષા રોપણ જ નહીં વૃક્ષ ઉછેર માટે વહેલી સવાર માં કે રવિવારે શહેર ના દિવસે ચોરા ચાવડી જાહેર સ્થળો પબ્લિક પ્લેસ માર્ગ કાંઠે વૃક્ષ ઉછેર ની મુહિમ ચલાવે છે જાહેર મેળવડા ઓમાં સામાજિક સંરચના ઓમાં સુધારો કરતી પહેલ કરી સર્વ સ્વીકાર્ય બંને તે માટે સતત પ્રયત્ન શીલ રહે કોઈ પણ સુધારો સામાજિક બનાવતા પહેલા સ્વયંમ આચરણ કરે ત્યારે વધુ અસરકારક બની રહે મૂળ સૌરાષ્ટ્ર ના બાબરા તાલુકા ના નવાણિયા ના સામાન્ય ખેડૂત પરિવાર ના ભરતભાઈ વાવડીયા પરિવારે  અંકલેશ્વર જી આઈ ડી સી ખાતે રહેતા પરિવાર જનો માં જઈ પુત્રવધુ જલપાબેન વિજયભાઈ વાવડીયા ના શ્રીમંત વીધી મા વુક્ષરોપાણ તેમજ ઉછેર ને સામાજિક રિવાજ બનાવો દરેક સામાજિક પ્રસંગો માં વૃક્ષ દેવો ભવ છોડ માં રણછોડ ને આચરણ બનાવો ની શીખ આપી હતી  

Follow Me:

Related Posts