સુરત શહેર માં અનોખું આયોજન રન ફોર પ્રકૃતિ IACT કોમ્પ્યુટર એજ્યુકેશન & રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભૂમિ મેટ્રો અને હેપી મોરનીગ કલબ મોટા વરાછા દ્વારા આયોજન કરવામાં આવેલું હતું રન ફોર પ્રકૃતિ સુરત ૨૦૨૧ પ્રકૃતિના રક્ષણ માટે મેરેથોન દોડ નું આયોજન કરેલુ હતું જેમાં ભવિષ્યમાં વારસો ને આપણે શું આપવું ? તે અંતર્ગત વિચાર પ્રેરક આયોજન કરાયું સ્વયંભ અનુશાસન થી પ્રકૃતિનું રક્ષણ અને જતન ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન શિક્ષણની જાગૃતિસાયબર ક્રાઈમને અટકાવવાની જાગૃતિ અંગે તા ૫/૯/૨૧ ના સવાર ૬-૦૦ રૂટ-સીમાડા નાકા થી કેનાલ, કેનાલ થી યુ ટન ડ્રેસ કોડ- જેન્સ માટે કલબ ટી-શર્ટ, લેડીઝ માટે વાઈટ ટીશર્ટ સીમાડા નાકા વરાછા સુરત એરોબિકસ નો કાર્યક્રમ રાખવા મા આવ્યો જેમાં સુરજ મિયાણી અને ભાવિક બલર અરોબિક કરાતા નજરે આવા હતા તેમજ બધા મેમ્બરને મેડલ પણ આપવામાં આવુ હતું પ્રોજેક્ટ ચેર હાર્દિક ધોરાજીયા સુરજ મિયાણી ભાવિક બલરદિપક ગાંગાણી રાજુ દેસાઈ તેમજ ગુપ ના મિત્રો એ હાજરી આપી હતી માનસિક તણાવ મુક્તિ કરતા રન ફોર પ્રકૃતિ ના અનોખા કાર્યક્રમ થી હાજર સર્વો વ્યક્તિ ઓમાં ખુશી વ્યાપી હતી
સુરત શહેર માં અનોખું આયોજન રન ફોર પ્રકૃતિ

Recent Comments