સુરત શહેર માં મિસિંગ સેલ ના દરોડા…વેસુ ખાતે સ્પા માં દરોડા પડાયા…
સુરત ના વેસુ ખાતે આર વન સ્પા મા મિસિંગ સેલે દરોડા પાડયા હતા..સુરત ના વેસુ વિસ્તાર મા સ્પા માં દરોડા પડતાજ આસપાસ ના વિસ્તાર માં આવેલ સ્પા સંચાલકો માં.ફફડાટ ફેલાયો હતો..વેસુ ખાતે આર વન સ્પા.મા મિસિંગ સેલ દ્વારા દરોડા પાડી 6 થાઈલેન્ડ ની યુવતીઓ અને ત્રણ ગ્રાહક ની ધરપકડ કરી હતી..સ્પા ના નામે કુતણખાનું ચાલતું હોવાની બાતમી સુરત મિસિંગ સેલ ને મળતા દરોડા પાડવામાં આવ્યા હતા..જેમાં યુવતીઓ ટુરિસ્ટ વિજા પર આવી અને કામ કરતી હોવાનું સામે આવ્યું છે..ગેરકાયદે કામ કરતા પોલીસે દરોડો પાડ્યો હતો..હાલ પોલીસે તમામ યુવતીઓ ને તેમના દેશ પહોંચાડવા ની કાર્યવાહી શરૂ કરી હતી…
Recent Comments