fbpx
અમરેલી

સેવાનો પર્યાય શિશુવિહાર પરિવાર શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધાર્યા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારતા ભાવનગર અનેક વિધ સેવા નો પર્યાય બનેલ શિશુવિહાર ના મોભી ડો નાનકભાઈ ભટ્ટ સહિત શિશુવિહાર સંસ્થા ના કર્મવીર અનિલભાઈ બોરીચા પ્રીતિબેન ભટ્ટ અંકિતાબેન ભટ્ટ હિનાબેન ભટ્ટ સહિત શિશુવિહાર પરિવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી ના દર્શન કર્યા હતા ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી અવગત કરતા મેનેજિંગ ટ્રસ્ટ જીવનભાઈ હકાણી ની  મુલાકાત લીધી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી શિશુવિહાર સંસ્થા ની નવી ગાડી નું પૂજારી પરિવારે રક્ષા તિલક પૂજન કરી દાદા ના ચરણે આવેલ સેવારથ સાથે પધારેલ શિશુવિહાર પરિવાર શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts