fbpx
ગુજરાત

સ્કાયવિન IT એકેડેમી આયોજિત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના હિતાર્થે મહારક્તદાન કેમ્પ

સુરત સ્કાયવિન IT એકેડેમી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ સ્કાયવિન IT એકેડેમી દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના હિતાર્થે અને સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર ના સહયોગ થી રક્તદાન કેમ્પ નું આયોજન કરેલું છે આ મહાદાન માં ભાગ લેવા માટે જાહેર અનુરોધ છે તારીખ ૩૦/૦૪/૨૩ ને રવિવાર સમય સવાર ૮-૦૦ વાગ્યા થી બપોરે ૨-૦૦ સુધી સ્થળ સિલ્વર બિઝનેસ પોઇન્ટ વી.આઇ.પી સર્કલ મોટા વરાછા સુરત ગુજરાતી ઓ ને તો લોહી માં દાન છે તો લોહીનું દાન કેમ નહિ સ્કાયવિન IT એકેડેમી મુખ્ય અતિથીઓ શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી  કે.કે.કથીરિયા સામાજીક અગ્રણી મહેશભાઇ ભુવા હેલપીંગ ચેરીટેબલ ટ્રસ્ટ વિપુલભાઇ નારોલા શ્રી જયભગવાન ચૈરીટ્રેબલ ટ્રસ્ટ જીતેન્દ્રભાઈ દક્ષિણી રેપ પ્રિવેશન કાઉન્સિલ ઓફ ગુજરાત હિરાકાકા ગ્રીન આર્મી ગ્રુપ સુરત પીન્ટુલભાઇ કાકડીયા વીરતા વેલ્ડર ટ્રસ્ટ સુરત શ્રીમતી અરૂણાબેન શીંગાળા પાયોનિયર સ્કૂલ રોનક ઘેલાણી સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ જેરામભાઇ ભગત માનવ સેવા આશ્રમ કામરેજ મનસુખભાઇ કાસોદરીયા શ્રી ગ્રીન આર્મી પરિવાર જય ભગવાન ટ્રસ્ટ પરિવાર નિલેશભાઈ પાનસુરીયા અક્ષયભાઈ રાખોલીયા શ્રી ક્રિષ્ના યુથ ગ્રુપ મનીષભાઇ વઘાસીયા મોટીવેશનલ સ્પીકર ગોપાલભાઇ વે એંકર, કલાકાર શ્રી દલસુખભાઇ ટીંબડીયા સામાજીક કાર્યકર વિજયભાઈ રાણપરીયા એડવોકેટ & સામાજીક કાર્યકર કિશોરભાઈ પદમાણી સામાજીક કાર્યકર

Follow Me:

Related Posts