અમદાવાદ અખબાર નગર વાડજ ખાતે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકો ને તા.૧૭-૧-૨૦૨૩ મંગળવારે સવારે ૧૨-૩૦ વાગે અખબાર નગર સર્કલ નવા વાડજ ખાતે આવેલી સંસ્થા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોને ભાવતાં ભોજન સાથે પૌત્રી ચિ.ખુશવી મિત્તુલભાઈ પટેલ (યુ.એસ.એ.નિવાસી)ના જન્મદિવસની અનોખી ઉજવણી ગાયત્રીબેન ચંદુભાઈ પટેલ પરિવાર તરફથી ગાયત્રી પરિવાર દ્વારા દિપ પ્રાગટ્ય સાથે ગાયત્રી મંત્રો અને મહામૃત્યુંજયના મંત્રોચ્ચાર બોલીને તેમજ મનો દિવ્યાંગ બાળકોએ ખુશવીના ઉજ્જવળ ભવિષ્ય માટે જન્મના વર્ષ જેટલી તાળી પાડી અભિવાદન કરી અભિનંદન પાઠવી ખુશાલી વ્યક્ત કરી જન્મદિવસના સંસ્કાર કરાવવામાં આવ્યા હતા.
સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકો ને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિન

Recent Comments