સ્વાતંત્ર સેનાની ઉષા મહેતા પર કરણ જાેહર ફિલ્મ બનાવશે
ભારત છોડો આંદોલનની ચળવળમાં ઉષા મહેતાનો મહત્વનો ફાળો હતો
કરણ જાેહર હાલ દેશપ્રેમ ફિલ્મો બનાવાના ર્નિણય લઇ રહ્યો છે. જેમાં રાઝી, કેસરી, ગુંજન સકસેના અને શેરશાહ ફિલ્મો સામેલ છે.નિર્માતાએ ભારતના જાણીતા વકીલ શંકરન નાયર પર ફિલ્મ બનાવાની ઘોષણા કરી છે. જ્યારે હવે ધર્મા પ્રોડકશન એક સ્વાતંત્ર સેનાની પર ફિલ્મ બનાવાનો છે. ભારત છોડો આંદોલનની ચળવળ વખતે ગુજરાતી મહિલા ઉષા મહેતાનોત્હત્વનો ફાળો હતો. તેમણે એ સમયે બ્રિટિશ સરકાર સામેસારી લડત આપી હતી. તેમને પ્રતિષ્ઠિત પુરસ્કાર પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ એક ગુમનામ સ્વાતંત્ર સેનાનીની દેશપ્રેમ અને વીરતાની વાત છે. કરણ જાેકે હાલ પોતાની આવનારી ફિલ્મ રોકી ઔર રાની ફિલ્મમાં વ્યસ્ત છે. જેમાં રણવીર સિંહ અને આલિયા કામ કરી રહ્યા છે. આ ઉપરાંત
Recent Comments