દામનગર શહેર માં સ્વ અરજણદાદા નારોલા પરિવાર આયોજિત ચંદ્ર ગોવિદદાસજી ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા મહોત્સવ માં તા.૨૦/૧૧/૨૩ ને સોમવારે સવારે ૮-૦૦ કલાકે મહા રક્તદાન કેમ્પ યોજાશે સ્વ અરજણદાદા નારોલા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા મહોત્સવ માં માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતો મહા રક્તદાન કેમ્પ યોજી માનવતા નું સુંદર કાર્ય કરતા સમસ્ત નારોલા પરિવાર દ્વારા શ્રીમદ્ર ભાગવત કથા મહોત્સવ માં જરૂરિયાતમંદ દર્દી નારાયણો ના હિતાર્થે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું છે ખૂબ મોટી સંખ્યા માં આવતા શ્રધ્ધાળુ ભાવિકો માટે કથા શ્રવણ ની ઉત્તમોત્તમ વ્યવસ્થા સાથે સ્વ અરજણદાદા નારોલા પરિવાર આયોજિત ભાગવત કથા શ્રોતા ના હદય માં બેસાડતા વિદ્વાન ભાગવતાચાર્ય ચંદ્ર ગોવિદદાસ દ્વારા માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે ભાવાત્મક શેલી માં ચાલતી શ્રી મદ્ર ભાગવત કથા માં માનવ સેવા માટે સોમવારે મહારક્તદાન કેમ્પ યોજાશે
સ્વ અરજણદાદા નારોલા પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા માં મહારક્તદાન કેમ્પ યોજાશે

Recent Comments