fbpx
અમરેલી

હસ્તકલાનો ઉત્તમ નમૂનો કૌશલ્ય એ તો કુદરતી દેન છે જે  ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે 

આ તસવીર છે સાવરકુંડલા તાલુકાના  વીજપડી ગામના ગોહિલ વનમાળીભાઈ બચુભાઈ જેઓ આશરે  ૪૫ વર્ષની ઉંમરે પણ  છેલ્લા પંદર વર્ષથી માતાજીના મઢ તેમજ જૈન મંદિરો તેમજ દેવી-દેવતાઓના આબેહૂબ મઢ તૈયાર કરી હસ્તકલાનો ઉત્તમ નમૂના રૂપ મંદિરો તૈયાર કરે છે જે વી.ડી.નગદીયા હાઈસ્કૂલની પાછળના ભાગે તેમની આ હસ્તકલાની કારીગરી અનેકવિધ ડિઝાઇનોમાં તૈયાર કરી સાગ તેમજ સીસમ જેવા લાકડાનો ઉપયોગ કરી મંદિર તૈયાર કરે છે.. હસ્તકલાનું  આ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. આમ આવું કૌશલ્ય એ તો હાથની કરામત છે જે કુદરત ભાગ્યશાળીને જ આપે છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું 

Follow Me:

Related Posts