૧૦૮ ટીમે રસ્તા પરજ ડિલિવરી કરવી માતા અને બાળક નો જીવ બચાવી લીધો
બાબરા તાલુકાના ગામ પીપળીયા ગામ માં વાડી વિસ્તાર માં રહી મજૂરી કામ કરતા સર્મિલાબેન વિનેશભાઈ મેડા ને પ્રસુતિ નો દુખાવો ઉપડતાં તેમનાં પ્રાયવેટ વાહન માં નીકળે પણ રસ્તા માં પ્રસુતિની પીડા ઉપડતાં બાબરા ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો કેસ મળતાની સાથેજ ફરજ પરના ઈ એમ ટી જયદીપ ગરણીયા તેમજ પાઇલોટ જગદીશ દેવમૂરારી ગણતરી ની મિનિટ માજ સ્થળ પર પોચી ગયા હતા સ્થળ પર તપાસ કરતા જાણવા મળેલ કે બાળક નું માથા નો બહાર આવી ગાએલ હોય તેથી માતા ને ફેરવી સકાઈ તેમ ના હોય તેથી વાડી વિસ્તાર માં રોડ પર જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર ના ફિજિશિયન ડોક્ટર રવી ચાવડા જોડે વાત કરી સ્થળ પરજ ડિલિવરી કરવી માતા અને બાળક નો જીવ બચાવી યો હતો ત્યાર બાદ માતા અને બાળક ને બાબરા ૧૦૮ એમ્બ્યુલન્સ માં લઈ અને બાબરા સરકારી દવાખાને આગળ ની સારવાર માટે લઈ જવાઈ હતા આમ શર્મિલા બેન ના પરિવારે ૧૦૮ નો આભાર માન્યો હતો
Recent Comments