અમરેલી

દામનગર ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ નું અમરેલી જિલ્લા માં ૧૦૦ % પરિણામ

દામનગર શહેર માં તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત કન્યા કેળવણી ક્ષેત્રે આ પંથક ની શાન સમી શ્રી ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ નું સમગ્ર અમરેલી જિલ્લા માં અવલ્લ ૧૦૦% પરિણામ શેક્ષણિક માર્ચ ૨૦૨૬ માં ધો- ૧૨ નું ઉજ્જવળ પરિણામ થી સર્વત્ર ખુશી વ્યાપી અદબ થી યાદ કરાતી તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત શ્રી ઝેમ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ નું ધો -૧૨ નું અમરેલી જિલ્લા માં ૧૦૦ % પરિણામ મેળવતી ગૌરવંતી શાળા હજારો દીકરી ઓને વિના મૂલ્યે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે આદર્શ આચરણ સાથે મહાત્મા ગાંધી ના આદર્શો નું આચરણ કરતી દીકરી ઓનું  ઉત્તમ ઘડતર કરતી તાલુકા કલ્યાણ મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ઉજ્જવળ પરિણામ થી સમગ્ર શાળા પરિવાર ઉપર અભિનંદન વર્ષા કરતા કેળવણી પ્રેમી ઓ વાલી ઓ અને વિદ્યાર્થી ભારે હર્ષઉલ્લાસ જોવા મળ્યો 

Related Posts