અમરેલી

લોકભારતી સણોસરાના વિદ્યાર્થીઓની સાહસ દોડ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાના વિદ્યાર્થીઓએ શ્રી વાંકિયા હનુમાનજી સ્થાનક આંબલા સુધી યોજી સાહસ દોડ યોજાઈ ગઈ. નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

Related Posts