અમરેલીશહેરઅનેજિલ્લાનાનેદિનપ્રતિદિનવિકાસકામોનીભેટસતતમળતીરહેછે.અમરેલીનાયુવાનધારાસભ્યઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકકૌશિકવેકરિયાપોતાનામતવિસ્તારમાટેખંતપૂર્વકકામકરીરહ્યાછે. આજેઅમરેલીજિલ્લાનાઅમરેલીતાલુકાનેવધુએકવિકાસકામનીભેટમળીછે. જેનાપરિણામેરૂપિયા 210 લાખનાખર્ચેતાલુકાનાઅમરાપુરઢોલરવાકમીગઢરોડનારિકાર્પેટકામનેમંજૂરીમળીછે.આકામમંજૂરકરવામાટેકૌશિકવેકરિયાએમુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈપટેલનેઅંગતરસલઈભલામણકરીહતી.જેનેમુખ્યમંત્રીએમંજૂરીઆપતાઆગામીદિવસોમાંઆરોડનુંરિકાર્પેટકરવાનુંકામપૂર્ણકરવામાંઆવશે.આકામમંજૂરથતાવિસ્તારનીપ્રજામાંઆનંદનીલાગણીપ્રસરીછે.
210 લાખના ખર્ચે અમરેલી તાલુકાના અમરાપુર- -ઢોલરવા – કમીગઢ રોડના રિકાર્પેટ કામને મંજૂર કરાવતા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા

Recent Comments