fbpx
ગુજરાત

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૩૩ પરિવારો એ વિવિધ સંસ્કાર અંગીકાર કર્યો

સુરત યુગ શકિત ગાયત્રી પરિવાર રચનાત્મક  ટ્રસ્ટ આયોજિત હિન્દુ વૈદિક પરંપરા થી શાંતિ કુંજ હરદ્વાર પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્ય દેવ રચિત વિવિધ સંસ્કારો નાં વિધિવત લાભ મેળવતા શ્રદ્ધાળુ ભાવિક પરિવારો એ સુરત વરાછા ભાત ની વાડી  મીની બજાર ખાતે ૨૭ સર્ગભા ધાત્રી માતા ઓને ગર્ભ સંસ્કાર  વિદ્યારંભ -૧, નામકરણ -જન્મ દિવસ-૧, અનનપ્રાશન -૪, મુંડન -૦, ગુરૂ-દીક્ષા -૦ કુલ -૩૩ સંસ્કાર તારીખ ૨૨/૧૨/૨૪ રોજ ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ, પ્રજ્ઞા હોલ, ભાતવાડી, મીની બઝાર, વરાછારોડ, સુરત.ખાતે યોજાયો હતો વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ 

Follow Me:

Related Posts